🔹 *વર્ષ 2019-20 માટેનું વચગાળાનું બજેટ ઊડતી નજરે.....*
* 5 લાખ સુધીની આવક કરમુક્ત
*સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹40,000થી વધારીને ₹50,000
*ગ્રેચ્યુટી મર્યાદા વધારીને ₹30 લાખ કરાઈ
*મકાન ભાડાંની આવક પર રિબેટની મર્યાદા ₹1.8 લાખથી વધારી ₹2.4 લાખ
*FY19માં CAD GDPના 2.5 ટકા રહેવાની ધારણા
*FY19માં રાજકોષીય ખાધ GDPના 3.4 ટકા
* લેણદારો અને દેવાદારો પાસેથી ₹3 લાખ કરોડની રિકવરી
*NPAની રિકવરી માટે મિકેનિઝમ
* ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
* સરેરાશ ફુગાવાનો દર ઘટાડીને 4 ટકાના સ્તરે
* તમામ 22 પાક માટેની MSPમાં 1.5 ગણો વધારો
*આયુષમાન યોજનાથી ગરીબ કુટુંબોને ₹3000 કરોડની બચત થશે
*પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6000(સીધી બેન્ક ખાતામાં)
*પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ₹20,000 કરોડની ફાળવણી
*12 કરોડ ખેડૂતોને મળશે લાભ
* સરકાર રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરશે
*રાષ્ટ્રીય ગોકૂળ સ્કીમ માટેની ફાળવણી વધારીને ₹750 કરોડ
*GST દાખલ કરીને નોંધપાત્ર સુધારા હાથ ધર્યા
*ફીશરીઝ માટે અલગ વિભાગ સ્થપાશે
*આર્થિક પછાતોને શિક્ષણ અને નોકરીમાં અનામત
*કિસાનો માટે ₹75,000 કરોડનું પેકેજ
*RERAથી રિયલ્ટી સેક્ટરમાં પારદર્શિતા આવી
*કૂદરતી આફતોથી પ્રભાવિત કિસાનોને દેવાના વ્યાજમાં 2 ટકાની માફી
*ગ્રેચ્યૂટી માટેની મર્યાદા ₹10 લાખથી વધારીને ₹30 લાખ કરાઈ
*ઘરઘાટી, ડ્રાઈવર અને પ્લબ્મબર સહિતના બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન
*ઉજ્જ્વલા યોજના અંતર્ગત 8 કરોડ મફત LPG કનેક્શનની જાહેરાત
*ભારત ધોરીમાર્ગ નિર્માણમાં સૌથી ઝડપી રાષ્ટ્ર
*મુન્દ્રા યોજના અંતર્ગત ખેડૂતોને લોન માટે ₹7.23 લાખ કરોડ
*સંરક્ષણ ક્ષેત્ર માટેનું બજેટ 3 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું. જરૂર પડ્યે બજેટમાં વધારો કરવામાં આવશે
*સરહદ સીમા સુરક્ષા માટે સંરક્ષણ બજેટમાં ₹3 લાખ કરોડનો વધારો
*FY20માં રેલવે માટે ₹64,587 કરોડની મૂડીસહાય
*બ્રોડગેજ રેલ લાઈન પર કોઈ માનવરહિત ફાટક નહીં રહે
*વર્લ્ડક્લાસ વન્દે ભારત એક્સપ્રેસની જાહેરાત
*આગામી 5 વર્ષમાં 1 લાખ ડિજિટલ વિલેજની યોજના
*કર વસુલાત વધીને ₹12 લાખ કરોડ
*પૂર્વોત્રર રાજ્યો માટેની ફાળવણીમાં 21 ટકાનો વધારો
*FY20માં ગ્રામીણ રોજગાર યોજના માટે ₹600 અબજની ફાળવણી
* ગ્રામીણ માર્ગના નિર્માણ માટે ₹190 અબજની ફાળવણી
*પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ વ્યાજની TDS મર્યાદા વધારીને ₹40,000
* મોબાઈલ ડેટા કન્ઝ્પશનમાં ભારત અગ્રેસર
*મોબાઈલ અને મોબાઈલ પાર્ટ્સ બનાવતી કંપનીઓની સંખ્યા 2થી વધીને 268
*આવતા 8 વર્ષમાં દેશનું અર્થતંત્ર 10 ટ્રિલિયન ડોલરનું બનાવી શકવાની સરકારને આશા છે
*ન્યૂ પેન્શન સ્કીમ યોજનાને વધુ ઉદાર બનાવાઈ. સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું.
*ગ્રેચ્યુઇટીની ચૂકવણીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી. આમ, નોકરિયાતોને મોટી રાહત અપાઈ. જેની નોકરી વધારે હશે તેમને વધુ લાભ મળશે.
0 Comments