Advertisement

Main Ad

ગુજરાતી વનલાઈનર પ્રશ્નો 451 થી 500

451

શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી?    Ans: ઇ.સ. ૧૭૪૭

452

પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ?    Ans: ફર્દુનજી મર્ઝબાન

453

વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી?    Ans: કાશીનો દીકરો

454

ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?    Ans: ભાવનગર

455

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?    Ans: મધ્ય ગુજરાત

456

ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઈલ ઉદ્યોગો કયાં આવેલા છે?    Ans: સુરત

457

ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?    Ans: વિનુ માંકડ

458

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?    Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

459

અટિરાનું આખું નામ શું છે ?    Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

460

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?    Ans: વડોદરા

461

ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?    Ans: સાપુતારા

462

કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે?    Ans: પ્રેમભકિત

463

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.    Ans: લલિત નિબંધ

464

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?    Ans: ફાર્બસ ગુજરાતી સભા

465

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ?    Ans: સિદ્ધરાજ જયસિંહ

466

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ?    Ans: કેસુડો

467

બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?    Ans: ખાંડ

468

હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.    Ans: કલ્યાણજી - આણંદજી

469

તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા?    Ans: ચન્દ્રકાન્ત બક્ષી

470

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?    Ans: જયશંકર સુંદરી

471

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?    Ans: શંખેશ્વર

472

‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે?    Ans: અરદેશર ખબરદાર

473

જૈનોના બાવન વીર પૈકીના ૩૦મા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક કયાં આવેલું છે ?    Ans: મહુડી

474

"જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?    Ans: મહા કવિ પ્રેમાનંદ

475

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

476

‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે?    Ans: શૃંગારરસ

477

અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?    Ans: મહાત્મા ગાંઘી

478

જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે?    Ans: નર્મદા

479

ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ?    Ans: ભોગાવો

480

ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?    Ans: ધ્યાની દવે

481

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?    Ans: અબ્બાસ તૈયબજી

482

વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે?    Ans: સાયકલ

483

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?    Ans: કવિ કલાપી

484

‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?    Ans: મીરાંબાઇ

485

પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?    Ans: હિરણ

486

ઠાગા નૃત્ય કોનું છે?    Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો

487

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

488

ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ?    Ans: સરધાર

489

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

490

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?    Ans: પથિક મહેતા

491

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?    Ans: સૌરાષ્ટ્ર

492

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?    Ans: ગીત ગોવિંદ

493

ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?    Ans: અંબિકા

494

સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે?    Ans: નડિયાદ

495

સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?    Ans: પીરોજા-વીરમદે

496

‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.    Ans: જયશેખર સૂરિ

497

સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ?    Ans: સરસ્વતી

498

‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.    Ans: બંસીલાલ વર્મા

499

ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ?    Ans: બે - સોમનાથ અને દારુકાવન

500

પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી?    Ans: આનંદપુર (હાલનું વડનગર)

Post a Comment

0 Comments