Advertisement

Main Ad

ગુજરાતી વન લાઈનર પ્રશ્નો( ૫૦૧ થી 550)

રંગપુર જિલ્લો- સુરેન્દ્રનગર

501.લોથલ જીલ્લો -અમદાવાદ

502 કોટ અને પેઢામલી જિલ્લો- મહેસાણા

503.લાખાબાવળ અને આમરા જીલ્લો -જામનગર

504  રોજડી જીલ્લો -રાજકોટ

505.  ધોળાવીરા જીલ્લો  -કચ્છ

506. સોમનાથ પાટણ જિલ્લો -ગીર સોમનાથ

507. શર્યાતિનાં પુત્ર આનર્ત

508. આનર્ત નો પુત્ર રૈવત

509. શ્રી કૃષ્ણ કુશસ્થળી  પાસે નવું નગર દ્વારાવતી ( હાલનું બેટ દ્વારકા) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી.

510. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે

511. મૈત્રક યુગ વંશનો  કુળધર્મ શૈવ  છે.

512. સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ નું પાટનગર ઢાંક છે

513. સૈન્ધવ બસ નું પાટનગર ધુમલી છે

514 . અનુમૈત્રક યુગ ની રાજધાની પંચાસરછે

515. સોલંકી યુગના ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે

516. સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદ

517. જરીઉદ્યોગ સુરતમાં છે

518. રેયોન ઉધોગ ઉધના અને વેરાવળ છે

૫૧૯. silk udyog સુરતમાં છે

520. ગરમ કાપડ ઉદ્યોગ અને જામનગરમાં છે

૫૨૧. રંગ રસાયણ ઉદ્યોગ મીઠાપુર માં છે

522. સિમેન્ટ ઉદ્યોગ દ્વારકામાં છે

૫૨૩. પેટ્રો કેમિકલ ઉદ્યોગો કોહલી માં છે

૫૨૪. રાસાયણિક ખાતર ઉદ્યોગ કંડલા કલોલ બાજવા ચાવજ

525. સુપર ફોસ્ફેટ ખાતર વડોદરા મા છે

૫૨૬. મીઠા ઉદ્યોગ માળીયા પાતળી અને ખારાઘોડા

527. સિરામિક ઉદ્યોગ થાનમાં છે

૫૨૮. ખાંડ ઉદ્યોગ બારડોલીમાં છે

૫૨૯. હોજીયરી  ઉદ્યોગ અમદાવાદમાં છે

૫૩૦. બીડી ઉદ્યોગ આણંદમાં છે

૫૩૧. ડેરી ઉદ્યોગ આણંદમાં છે

532. કાગળ ઉદ્યોગ સોનગઢમાં છે

૫૩૩. મોટર ઉદ્યોગ સાણંદમાં છે

૫૩૪. બ્રાસ
એટલે કે પિત્તળ ઉદ્યોગ જામનગરમાં છે

535. પટોળા માટે પાટણ પ્રખ્યાત છે

૫૩૬. સુજની એક પ્રકારની રજાઈ છે

૫૩૭. જી આઈ ડી સી નુ પુરુ નામ ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ છે

૫૩૮. ગુજરાતમાં રેલવેની શરૂઆત 1855માં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી ૪૬ કી.મી

539. ગુજરાતમાં ૧૭ એરપોર્ટ 11 એરફિલ્ડ અને 208 હેલીપેડ છે

540. ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી 1991 થી અમદાવાદના સરદાર વલ્લભભાઈને આંતરાષ્ટ્રિય હવાઇ મથકનો દરજ્જો આપવામાં આવ્યો હતો

૫૪૧.મીઠાપુરમાં ટાટા કેમિકલનું અને મુદ્રામાં અદાણી પોર્ટ કંપનીનું ખાનગી હવાઈ મથક છે

૫૪૨. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર 1939 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યું હતું

૫૪૩. ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રારંભ 15 ઓગસ્ટ 1975ના રોજ ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર થી થયો હતો

૫૪૪. પીરોટન ટાપુ જીલ્લો જામનગર અને દેવભૂમિ દ્વારકા આવેલ છે

૫૪૫. મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણામાં આવેલું છે

૫૪૬. પોળોના મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે

૫૪૭. કુંભારીયા દેરા બનાસકાંઠામાં આવેલ છે

૫૪૮. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર દાંડી નવસારી જિલ્લામાં આવેલ છે

૫૪૯. સાબરમતી નદીના કિનારે ખાંટ રાજા આશા ભીલ નું ગામ આશાવલ.

550. 26 ફેબ્રુઆરી 1411 ના રોજ સુલતાન અહમદશાહ અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી

Post a Comment

0 Comments