#All #about #RBI
🌅 *2000 રુપિયા ની નોટનો કલર કેવો છે.?*
A ગુલાબી
B સ્ટોન ગ્રે
C મેજેન્ડા✅
D બ્લુ ગુલાબી
🌅 *500 ની નોટ નો કલર કેવો છે.?*
A સિલ્વર ગ્રે
B સ્ટોન ગ્રે✅
C બ્લુ ગ્રે
D હીફ ગ્રે
🌅 *ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?*
A MRP
B RS✅
C MRI
D RUPIO
🌅 *2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*
A 7✅
B 5
C 10
D 6
🌅 *500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*
A 5✅
B 9
C 11
D 4
🌅 *કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?*
A 9
B 11
C 15✅
D 17
🌅 *કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?*
A 22
B 11
C 15
D 17✅
🌅 *500 ની નોટની સાઇજ કેટલી છે.?*
A 150 MM...155MM
B 150 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM
🌅 *2000 ની નોટની સાઇજ કેટલી છે.?*
A 177 MM...166MM
B 166 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM
🌅 *RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?*
A 5 કરોડ ✅
B 50 કરોડ
C 100 કરોડ
D 500 કરોડ
🌅 *RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?*
A100 કરોડ
B 200 કરોડ ✅
C 500 કરોડ
D અનલિમિટેડ
🌅 *RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?*
A 5000
B 10000✅
C 50000
D 100000
🌅 *RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.?*
A 200
B 500
C 1000✅
D 2500
⛵ *RBI એકટ 1934 પસાર થયો*
⛵ *RBI ની સ્થાપના* - *1 એપ્રિલ 1935*
⛵ *RBI નુ પ્રથમ હેડક્વાર્ટર -કોલકતા હતું*
⛵ *1937 માં RBI નું હેડક્વાર્ટર કોલકાતા થી મુબંઇ લાવ્યું*
⛵ *RBI ની 4 હેડઓફીસ..*
🍎 *નવી દીલ્હી*
🍎 *મુંબઇ*
🍎 *કોલકતા*
🍎 *ચેન્નઈ*
⛵ *ભારતમાં નોટ છાપવાની પ્રિન્ટીંગ પ્રેસ 4 છે.*
🌳 *મૈસુર* 👉 *કણાઁટક માં છે.*
🌳 *સાલ્વોની* 👉 *પશ્રિમ બંગાળ માં છે.*
🌳 *દૈવાસ* 👉 *મધ્યપ્રદેશ માં છે.*
🌳 *નાશિક* 👉 *મહારાષ્ટ્ર માં* *છે.*
⛵ *એમા ભી બે ભાગ છે* ⛵
😨 *દૈવાસ અને નાશિક ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટીંગ પ્રેસ છે.*
😨 *મૈસુર અને સાલ્વોની RBI ની પ્રિન્ટીંગ પ્રેસ છે.*
🎇🎇🎇🎇🎇🎇
⛵ *1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.*
⛵ *2 રુપિયા થી 2000 સુધીની નોટ પર RBI ના ગવર્નર ની સહી હોય છે.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
⛵ *ભારતમાં 4 ટંકશાળા આવેલી છે. તે સિક્કાનુ ઉત્પાદન કરે છે.*
🌳 *મુંબઈ*
🌳 *કોલકાતા*
🌳 *હૈદરાબાદ*
🌳 *નોઇડા*
🎑 *2 થી 2000 સુધીની નોટ RBI બહાર પાડે છે.*
🎑 *1 રુપિયાની નોટ અને 1 થી 1000 સુધીના સિક્કાઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.*
🌅 *RBI તેની પાસે મીનીમમ 200 કરોડ ની પુજી રાખી સકે* ...
*એમા* ...
🚨 *115 કરોડ નું ગોલ્ડ (સોનું* )
🚨 *85 કરોડ કેશ રાખી સકે*
✨ *આવુ 1957 થી એડોપ્ટ કયું છે* .✨
🌅🌅🌅🌅🌅🌅🌅🌅
⛵ *ભારતનાં રુપિસ નુ નીસાન ₹ ને D.ઉદયકુમારે તૈયાર કયું હતું*
🚔⛵ *RBI નુ રાષ્ટ્રીય કરણ 1949 થયું છે.*
🙋♂🙋♂🙋♂🙋♂🙋♂🙋♂🙋♂🙋♂
🏵 *RBI ના પ્રથમ ગવર્નર .-સર ઓસબોનઁ સ્મિથ*
🏵 *RBI ના બીજા ગવર્નર .- જેમ્સ ટેલર*
🏵 *RBI ના પ્રથમ ભારતીય ગવર્નર .- સી.ડી.દેસમુખ*
🏵 *RBI ના હાલના ગવર્નર .- ઉજિઁત પટેલ.....
☘☘☘☘☘☘☘☘☘☘
0 Comments