●═══════════════════●
સાહિત્યકારો સાથે જોડાયેલુ સાહિત્ય સ્વરૂપ
●═══════════════════●
📿 નરસિંહ મહેતા :- પ્રભાતિયા [ પદ ]
📿 મીંરાબાઈ :- પદ
📿 પરેમાનંદ :- આખ્યાન
📿 શામળ :- પદ્ધવાર્તા
📿 દયારામ :- ગરબી
📿 વલ્લભ મેવાડો :- ગરબા
📿 ભોજો ભગત :- ચાબખા
📿 બલવંતરાય ઠાકોર :- સોનેટ
📿 બોટાદકર :- રાસ
📿 અમૃત ઘાયલ :- ગઝલ
📿 અખો :- છપ્પા
📿 ધીરો :- કાફી
📿 ગૌરીશંકર જોશી :- નવલિકા
📿 કાકાસાહેબ કાલેલકર :- નિબંધ
📿 ગિજુભાઈ બધેકા :- બાળસાહિત્ય
📿 ગણવંતરાય આચાર્ય :- દરિયાઇ સાહસકથા
📿 મહાદેવભાઈ દેસાઇ :- ડાયરી
📿 જીણાભાઈ દેસાઇ :- હાઇકુ
📿 રાજેન્દ્ર શાહ :- ગીત
📿 પીંગળશી ગઢવી :- લોક્વાર્તા
📿 કાન્ત :- ખંડકાવ્ય
📿 પન્નાલાલ પટેલ :- જાનપદી નવલકથા
📿 નન્હાલાલ :- ઊર્મિકાવ્ય
0 Comments