Advertisement

Main Ad

General knowledge question & Answer part-3

ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી


ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની

ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ

ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ


ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠા

ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર


ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ

ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર


ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?--- સાબરમતી


ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ


ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? ઝોંક


ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
ગિરનાર પર્વતની


ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ


ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત


ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? વડોદરા



ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા


ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી

ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ


ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ

ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના

‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત


ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ


ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960


ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે


ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.


ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર

ગુજરાતના અન્ય હવાઈ મથકો - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા


ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર


ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ

ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ


ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? - ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર


ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ

ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ


ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ


ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા

ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર


ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર


ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા


ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક

ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી


ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં

ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર


ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? મહુવા

ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? ૧૭૫થી ૨૦૦ વખત

ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ


ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%



ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ

ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11

ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી પડે છે? - ભુજમાં (નલિયા)


ગુજરાતના ગામો કેટલા ? - 18618 ગામો


ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી


ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 33જીલ્લાઓ, 252તાલુકાઓ,

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.


ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ

ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ


ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ


ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની


ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? લખપતથી ઉમરગામ


ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં

ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા


ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વહેલી સવારનો


ગુજરાતના વિકસતાં બંદરો - વાડીનાર, પીપાવાવ, દહેજ

ગુજરાતના શહેરો કેટલા ? - 242 શહેરો


ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્યાત છે. - ખરાદી

ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? ૩૬૬૬ ફૂટ


ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી

ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ


ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત છે ? - પાટણવાડી અને મારવાડી

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ


ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ


ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? કચ્છના દરિયાકિનારે

ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ


ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર

ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા


ગુજરાતની અગ્નિ અને દક્ષિણ સરહદે રાજય આવેલું છે? - મહારાષ્ટ્ર રાજ્ય


ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ


ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે? - આબુ અને અરવલ્લીના પર્વતો

ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન


ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? - અરવલ્લી


ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ જણાવો ? - 590 કિ.મી.


ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? - કોલક

ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી


ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ


ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા


ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી

ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને શું છે ? - સિંગખોળ અને મીઠું


ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.

ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે? - મધ્ય પ્રદેશ રાજ્ય,


ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? - 500 કિ. મી.

ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? રાજકોટ


ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી


ગુજરાતની રાજ્ધાની જણાવો? - ગાંધીનગર

ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્તાન


ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા

ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? - ભાવનગર


ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા

ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી


ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)


ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર


ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર


ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ


ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ


ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા


ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા


ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત


ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત


ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ

Post a Comment

0 Comments