Advertisement

Main Ad

ભારતના વડાપ્રધાનો

ભારતના વડાપ્રધાનો

ક્રમનામ
(જન્મ–મૃત્યુ)
છબીપૂર્વ પદપક્ષ
(ગઠબંધન)
મત વિસ્તારસત્તાનિમણુકલોક સભા
1જવાહરલાલ નેહરુ
(૧૮૮૯–૧૯૬૪)
Jnehru.jpgભારતની કામચલાઉ સરકારના ઉપ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસફુલપુર, ઉત્તર પ્રદેશ૧૫ ઓગસ્ટ
૧૯૪૭
૧૫ એપ્રિલ
૧૯૫૨
16 years, 286 daysલોર્ડ માઉન્ટબેટનબંધારણીય સભા
૧૫ એપ્રિલ
૧૯૫૨
૧૭ એપ્રિલ
૧૯૫૭
રાજેન્દ્ર પ્રસાદ૧લી
૧૭ એપ્રિલ
૧૯૫૭
૨ એપ્રિલ
૧૯૫૭
૨જી
૨ એપ્રિલ
૧૯૫૭
૨૭ મે
૧૯૬૪
૩જી
ગુલઝારીલાલ નંદા(કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
Gulzarilal Nanda (cropped).jpgશ્રમ અને મજૂર મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૨૭ મે
૧૯૬૪
૯ જૂન
૧૯૬૪
૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
2લાલ બહાદુર શાસ્ત્રી
(૧૯૦૪–૧૯૬૬)
Lal Bahadur Shastri (cropped).jpgગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅલાહાબાદ, ઉત્તર પ્રદેશ૯ જૂન
૧૯૬૪
૧૧ જાન્યુઆરી
૧૯૬૬
1 year, 216 daysસર્વપલ્લી રાધાકૃષ્ણન
ગુલઝારીલાલ નંદા(કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
Gulzarilal Nanda (cropped).jpgગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૧૧ જાન્યુઆરી
૧૯૬૬
૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
3ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
Indira Gandhiમાહિતી અને પ્રસારણ મંત્રી

વડા પ્રધાન
(ફરી-ચૂંટાયેલ)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉત્તર પ્રદેશ તરફથી રાજ્ય સભાનાસભ્ય૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૪ માર્ચ
૧૯૬૭
11 years, 59 daysસર્વપલ્લી રાધાકૃષ્ણન
૪ માર્ચ
૧૯૬૭
૧૫ માર્ચ
૧૯૭૧
વી. વી. ગિરિ૪થી
૧૫ માર્ચ
૧૯૭૧
૨૪ માર્ચ
૧૯૭૭
૫મી
4મોરારજી દેસાઈ
(૧૮૯૬–૧૯૯૫)
Morarji Desaiનાણાં મંત્રી અને ૧૯૬૯માં તેમના રાજીનામા પહેલા ઉપ વડાપ્રધાનજનતા પાર્ટીસુરત, ગુજરાત૨૪ માર્ચ
૧૯૭૭
૨૮ જુલાઇ
૧૯૭૯
2 years, 126 daysબી. ડી. જત્તી
(કાર્યકારી રાષ્ટ્રપતિ)
૬ઠ્ઠી
5ચરણ સિંહ
(૧૯૦૨–૧૯૮૭)
Charan Singhનાણાં મંત્રીજનતા પાર્ટી (સેક્યુલર)
કોંગ્રેસ સાથે
બાઘપત, ઉત્તર પ્રદેશ૨૮ જુલાઇ
૧૯૭૯
૧૪ જાન્યુઆરી
૧૯૮૦
170 દિવસોનીલમ સંજીવ રેડ્ડી
(3)ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
Indira Gandhiભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)મેદક, આંધ્ર પ્રદેશ૧૪ જાન્યુઆરી
૧૯૮૦
૩૧ ઓક્ટોબર
૧૯૮૪
4 years, 291 daysનીલમ સંજીવ રેડ્ડી૭મી
6રાજીવ ગાંધી
(૧૯૪૪–૧૯૯૧)
Rajiv Gandhi (1987).jpgઅમેઠીના સાંસદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)અમેઠી, ઉત્તર પ્રદેશ૩૧ ઓક્ટોબર
૧૯૮૪
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
5 years, 32 daysઝૈલસિંઘ
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
૨ ડિસેમ્બર
૧૯૮૯
૮મી
7વિશ્વનાથ પ્રતાપ સિંઘ
(૧૯૩૧–૨૦૦૮)
V. P. Singh (cropped).jpgરક્ષા મંત્રીજનતા દળ
(નેશનલ ફ્રંટ)
ફતેહપુર, ઉત્તર પ્રદેશ૨ ડિસેમ્બર
૧૯૮૯
૧૦ નવેમ્બર
૧૯૯૦
343 દિવસોઆર. વેકંટરામન૯મી
8ચંદ્ર શેખર
(૧૯૨૭–૨૦૦૭)
Chandra Shekharબલિયાના સાંસદસમાજવાદી જનતા પાર્ટી
કોંગ્રેસ સાથે
બલિયા, ઉત્તર પ્રદેશ૧૦ નવેમ્બર
૧૯૯૦
૨૧ જૂન
૧૯૯૧
223 દિવસોઆર. વેકંટરામન
9પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ
(૧૯૨૧–૨૦૦૪)
Pumapaparti.N.rao.jpgવિદેશ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)નાંદયાલ, આંધ્ર પ્રદેશ૨૧ જૂન
૧૯૯૧
૧૬ મે
૧૯૯૬
4 years, 330 daysઆર. વેકંટરામન૧૦મી
10અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
Atal Bihari Vajpayeeવિદેશ મંત્રીભારતીય જનતા પાર્ટીલખનૌ, ઉત્તર પ્રદેશ૧૬ મે
૧૯૯૬
૧ જૂન
૧૯૯૬
16 days
શંકર દયાલ શર્મા૧૧મી
11એચ. ડી. દેવે ગોવડા
(જન્મ ૧૯૩૩)
Deve Gowda BNC.jpgકર્ણાટકના મુખ્યમંત્રીજનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
કર્ણાટક તરફથી રાજ્ય સભાના સભ્ય૧ જૂન
૧૯૯૬
૨૧ એપ્રિલ
૧૯૯૭
324 દિવસોશંકર દયાલ શર્મા
12ઇન્દ્ર કુમાર ગુજરાલ
(૧૯૧૯–૨૦૧૨)
Inder Kumar Gujral 071.jpgવિદેશ મંત્રીજનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
બિહાર તરફથી રાજ્ય સભાના સભ્ય૨૧ એપ્રિલ
૧૯૯૭
૧૯ માર્ચ
૧૯૯૮
332 દિવસોશંકર દયાલ શર્મા
(10)અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
Atal Bihari Vajpayeeભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
લખનૌ, ઉત્તર પ્રદેશ૧૯ માર્ચ
૧૯૯૮[§]
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
6 years, 64 daysકે. આર. નારાયણ૧૨મી
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
૨૨ મે
૨૦૦૪
૧૩મી
13મનમોહન સિંહ
(જન્મ ૧૯૩૨)
Prime Minister Manmohan Singh in WEF ,2009 (cropped).jpgનાણાં મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)
આસામ તરફથી રાજ્ય સભાના સભ્ય૨૨ મે
૨૦૦૪
૨૨ મે
૨૦૦૯
10 years, 4 daysએ. પી. જે. અબ્દુલ કલામ૧૪મી
૨૨ મે
૨૦૦૯
૨૬ મે
૨૦૧૪
પ્રતિભા પાટીલ૧૫મી
14નરેન્દ્ર મોદી
(જન્મ ૧૯૫૦)
PM Modi Portrait(cropped).jpgગુજરાતના મુખ્યમંત્રીભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
વારાણસી, ઉત્તર પ્રદેશ૨૬ મે
૨૦૧૪[૭]
૩૦ મે ૨૦૧૯5 years, 206 daysપ્રણવ મુખર્જી૧૬મી
૩૦ મે ૨૦૧૯હાલમાંરામનાથ કોવિંદ

૧૭મી

Post a Comment

0 Comments