Advertisement

Main Ad

વન લાઈનર Quiz

વન લાઈનર

પ્રશ્ન ૧ : ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય છે ? જવાબ : પ્રાગએતિહાસિક યુગ


પ્રશ્ન ૨ : ગુજરાતમાં એતિહાસિક માનવ અંગેની શોધ કરવાનું શ્રેય કોને જાય છે ? જવાબ : રોબર્ટ બ્રુશફુટ


પ્રશ્ન ૩: રોબર્ટ બ્રુશફુટને સૌપ્રથમ કઈ નદીના કિનારેથી સૌપ્રથમ માનવના હાડપિંજરો, હથિયારો અને ઓજારો મળી આવ્યા હતા ? જવાબ : સાબરમતી


પ્રશ્ન ૪ : હસમુખ સાંકળિયાએ ગુજરાતમાં સૌપ્રથમ માનવ હાડપિંજર અંગેની શોધ ક્યાંથી કરી હતી ?    જવાબ : મહેસાણા જીલ્લાના લાંગણજ ગામમાં


પ્રશ્ન ૫ : પ્રાગએતિહાસિક યુગ દરમિયાન ગુજરાતનું સમૃદ્ધ બંદર કયું હતું ? જવાબ :લોથલ


પ્રશ્ન ૬ : ગુજરાતમાં સૌપ્રથમ સંશોધનકર્તા કોણ હતા ?  જવાબ :રોબર્ટ બ્રુશફુટ


પ્રશ્ન ૭ : લોથલની સભ્યતા કઈ સંસ્કૃતિ મળતી આવે છે ? જવાબ : સિંધુ ખીણ સંસ્કૃતિ


પ્રશ્ન ૮ : લોથાકાને કઈ સભ્યતાનું સ્થળ માનાવામાં આવે છે ?  જવાબ :હડપ્પા સભ્યતાનું


પ્રશ્ન ૯ : લોથલ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ? જવાબ :અમદાવાદમાં


પ્રશ્ન ૧૦ : લોથલમાં અગ્નિસંસ્કાર અને દફનવિધિ એમ બીજી અંતિમક્રિયાઓ પ્રચલિત હશે એવું શેના પરથી જાણી શકાય છે ? જવાબ : લોથલમાંથી મળેલ હાડપિંજર પરથી


પ્રશ્ન ૧૧ : લોથાલનો સમયગાળો જણાવો  જવાબ : ઈ.પૂ. ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો


પ્રશ્ન ૧૨ : લોથાલના રસ્તાની મુખ્ય વિશેષતા કઈ હતી ?  જવાબ :રસ્તાઓ પહોળા અને સીધા જે એકબીજાને કાટખૂણે મળતા


પ્રશ્ન ૧૩ : લોથલમાંથી કયા અવશેષો મળી આવ્યા હતા ? જવાબ : ભઠ્ઠીમાં પકવેલી ઈંટ , હાથીદાંતમાંથી બનાવેલી માપપટ્ટી વગેરે


પ્રશ્ન ૧૪ : લોથાલનો ટીંબો ક્યાંથી મળી આવ્યો હતો ? જવાબ : અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામેથી


પ્રશ્ન ૧૫ : લોથાલના લોકો શેની પૂજા કરતા હતા ?  જવાબ :વ્રુક્ષ , પશુઓ , સર્પ , અને પાષાણની પ્રતિમાઓની


પ્રશ્ન ૧૬ : લોથલની શોધ ક્યારે થઈ હતી ?  જવાબ :ઈ.સ. ૧૯૫૪માં


પ્રશ્ન ૧૭ : લોથાલનું સશોધન કાર્ય કોને કર્યું હતું ?  જવાબ :શ્રી એસ.આર.રાવે


પ્રશ્ન ૧૮ : લોથલ શબ્દનો અર્થ શું થાય ? જવાબ :લાશનો ટેકરો


પ્રશ્ન ૧૯ : લોથલ કઈ નદી ના કિનારે આવેલું છે ?  જવાબ :ભોગાવો નદી


પ્રશ્ન ૨૦ : ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોની ઉંમરનો અંદાજો કઈ પધ્ધતિથી મેળવી શકાય છે ? જવાબ : કાર્બન ૧૪ અથવા કાર્બન ડેટિંગ પધ્ધતિથી


પ્રશ્ન ૨૧ : સિંધુ સંસ્કૃતિમાં સૌપ્રથમ કયા નગરની શોધ કરવામાં આવી હતી ?  જવાબ : હડપ્પા નગર


પ્રશ્ન ૨૨ : સિંધુ સંસ્કૃતિને બીજી કઈ સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે ?  જવાબ : હડપ્પા સંસ્કૃતિ


પ્રશ્ન ૨૩ : હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય ખાસ વિશેષતા કઈ હતી ?  જવાબ : પાકી ગટર વ્યવસ્થા


પ્રશ્ન ૨૪ : સિંધુ સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય કયો હતો ?  જવાબ : ખેતી અને પશુપા


પ્રશ્ન ૨૫ : કપાસનું સૌપ્રથમ ઉત્પાદન કઈ સંસ્કૃતિએ કર્યું હતું ? જવાબ : સિંધુખીણ સંસ્કૃતિ


પ્રશ્ન ૨૬ : સિંધુખીણ સંસ્કૃતિનો ખાસ સબંધ કોની સાથે હતો ?  જવાબ : મેસોપોટેમિયા ( ઇરાક ) સાથે


હડપ્પા


પ્રશ્ન ૧ : હડપ્પા સંસ્કૃતિનો સૌપ્રથમ ખ્યાલ કોને આવ્યો હતો ? જવાબ :અંગ્રેજ વિદ્વાન સર એલેકઝાન્ડર કેનિંગહામ


પ્રશ્ન ૨ : હડપ્પા નગરની શોધ કોણે કરી હતી અને ક્યારે ? જવાબ : દયારામ સાહની , ઈ.સ. ૧૯૨૧માં


પ્રશ્ન ૩ : મોહે-જો-દડોની શોધ કોણે કરી હતી અને ક્યારે ? જવાબ : રખાલદાસ બેનરજી , ઈ.સ. ૧૯૨૨માં


પ્રશ્ન ૪ : હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય લિપી કઈ હતી ? જવાબ : ચિત્રલિપી


પ્રશ્ન ૫ : હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય પ્રજા કઈ હતી ? જવાબ : દ્રવિડ



રંગપુર ( જીલ્લો : સુરેન્દ્રનગર )


પ્રશ્ન ૧ : ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલ સ્થળ કયું છે ? જવાબ : રંગપુર


પ્રશ્ન ૨: રંગપુરની શોધ કોણે અને ક્યારે કરી ? જવાબ : એસ.આર.રાવ , ઈ.સ. ૧૯૫૩માં


પ્રશ્ન ૩ : હડપ્પીય સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? જવાબ : રંગપુર


ધોળાવીરા ( જીલ્લો : કચ્છ - ખાદીરબેટ ) તાલુકો - ભમાઉ


પ્રશ્ન ૧ : ધોળાવીરાની શોધ કોણે અને ક્યારે કરી હતી ? જવાબ :જગતપતિ જોશી અને ત્યારબાદ આર.એસ.લિષ્ટે , ઈ.સ. ૧૯૯૦ થી ૧૯૯૧માં


પ્રશ્ન ૨ : ધોળાવીરા કયા જીલ્લામાં આવેલું છે ? જવાબ : કચ્છ


પ્રશ્ન ૩ : ધોળાવીરાના સ્થાનિક લોકો કયા નામથી ઓળખાય છે ? જવાબ : કોટડા


પ્રશ્ન ૪ : ગુજરાતમાં મળી આવેલ બધા જ સ્થળોમાંસૌથી મોટું સ્થળ કયું છે ? જવાબ : ધોળાવીરા


પ્રશ્ન ૫ : વિશ્વનું સૌથી મોટું -૧૦ અક્ષરનું સાઈનબોર્ડ ક્યાંથી મળી આવ્યું ? જવાબ : ધોળાવીરા  


પ્રશ્ન ૬ :ધોળાવીરામાંથી કયા અવશેષો મળી આવ્યા છે ? જવાબ : મણકા , મોતી , શાસ્ત્રો , ભઠ્ઠીઓ



સુરકોટડા ( જીલ્લો : કચ્છ ) તાલુકો - રાપર


પ્રશ્ન ૧ : સુરકોટડાની શોધ કોણે અને ક્યારે કરી હતી ? જવાબ : જગતપતિ જોશી અને એ.કે.શર્મા , ઈ.સ. ૧૯૬૪માં


પ્રશ્ન ૨ : ઘોડાના હાડકાઓ ક્યાંથી મળી આવ્યા હતા ? જવાબ : સુરકોટડા ખાતેથી




    Post a Comment

    0 Comments