Advertisement

Main Ad

વિષય : ગુજરાત નું ભૂગોળ



1. દેવભૂમિ દ્વારકાનું મુખ્યમથક કયું છે ?
Ans : ખંભાળિયા

2. બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?
Ans : ખાંડ

3. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?
Ans : દમણગંગા

4. હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર કયું છે ?
Ans : સુરત

5. ઇસબગુલ,જીરું અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?
Ans : ઊંઝા

6. ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?
Ans : ભરૂચ

7. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
Ans : અમદાવાદ

8. આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે  છે?
Ans : અંબાજી

9. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?
Ans : આંબા ડુંગરમાં

10. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
Ans : મોરબી

11. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?
Ans : બનાસ,સરસ્વતી, રૂપેણ

12. કડાણા યોજના કઈ નદી પર છે ?
Ans : મહી નદી

13. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ?
Ans : નર્મદા

14. મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?
Ans : પુષ્પાવતી

15. બાજરીનો સૌથી વધુ પાક ક્યાં જિલ્લામાં થાય છે ?
Ans : બનાસકાંઠા

16. સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?
Ans : નડિયાદ

17. પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?
Ans : વલસાડ

18. હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?
Ans : ધોળાવીરા(કચ્છ)

19. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?
Ans : વૌઠાનો મેળો

20. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
Ans : પાટણ

21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?
Ans : વડોદરા

22. વિસ્તારનીદ્રષ્ટીએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
Ans : કચ્છ

23. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
Ans : ગીરનો સિંહ

24. દામોદર કુંડ ક્યાં આવેલો છે ?
Ans : જુનાગઢ

25. હમીર સરોવર ક્યાં આવેલું છે ?
Ans : ભુજ

Post a Comment

0 Comments