🔴 બંગાળ નો પ્રથમ ગવર્નર
✔️રોબર્ટ કલાઈવ
🔴 બંગાળ નો પ્રથમ ગવર્નર જનરલ
✔️ વોરન હેસ્ટિંગ
🔴 ભારત નો પ્રથમ ગવર્નર જનરલ
✔️ વિલિયમ બેન્ટિંગ
🔴 ભારત નો પ્રથમ વાઇસરોય
✔️ લોર્ડ કેનિંગ
🔴 સ્વતંત્ર ભારત નો પ્રથમ ગવર્નર જનરલ .
✔️ લોર્ડ માઉન્ટ બેન્ટન
🔴 સ્વતંત્ર ભારત નો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ
✔️ સી.રાજગોપાલચારી
0 Comments