🔳કપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉધોગ કયો હતો?
👉વહાણવટા
🔳ભારતનો વહાણ બાંધવાનો ઉધોગ કોના એ જ ઉધોગ થી ચઢિયાતો હતો?
👉ઈગ્લેન્ડ
🔳ઢાકાનું ક્યુ વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું?
👉મલમલ
🔳નાગપુરનું રેશમ શેના માટે જાણીતું હતું?
👉બૉર્ડર
🔳અમદાવાદ ક્યાં પ્રકારના કાપડ માટે જાણીતું હતું?
👉ધોતી
🔳રાજા રામમોહનરાયે સમાજસુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
👉બરહ્મસમાજ
🔳રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
👉સવામી વિવેકાનંદ
🔳શિરોમણિ ગુરૂ પ્રબંધક સમિતિ એ ક્યાં સમાજમાં સુધારણા નું કાર્ય કર્યું છે
👉શીખ
🔳થિયોસોફીકલ સોસાયટીનું કાર્ય હિંદમાં આવીને કોણે ઉપાડી લીધું?
👉ઍની બેસન્ટ
🔳સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોને ઘડ્યો હતો
👉વિલિયમ બૅન્ટિક
🔳મવાળવાદી નેતા કોણ હતા?
👉ગોપાલકૃષ્ણ ગોખલે, વ્યોમેશચન્દ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, રોમેશચન્દ્ર દત્ત, દિનશા વાચ્છા , સર ફિરોજશાહમહેતા મદનમોહન માળવીયા સુરેન્દ્રનાથ બેનરજી
🔳સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું?
👉લાલા લજપતરાય
🔳લડનમાં ઇન્ડિયન હોમરુલ સોસાયટી ની સ્થાપના કોણે કરી હતી?
👉શયામજી કૃષ્ણ વર્મા
🔳મોહનલાલ કામેશ્વર પંડ્યા એ કોના પર બૉમ્બ ફેંકયો હતો
👉 વાઇસરોય મિન્ટૉ અને લેડી મિન્ટૉ
🔳 મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
👉ચપારણ
🔳 વયક્તિગત સત્યાગ્રહના પર્થમ સત્યાગ્રહી કોણ હતા?
👉વિનોબા ભાવે
🔳કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું?
👉કબિનેટ મિશન 1946
🔳 ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો?
👉15 માર્ચ 1950
🔳સવતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણપંચના અધ્યક્ષ કોણ હતા?
👉રડા સર્વપલ્લી રાધાકૃષ્ણન
🔳ભારતે પ્રથમ અણુધડાકો ક્યાં સ્થળે કર્યો?
👉પોખરણ
🔳સપેસ એપ્લિકેશન સેન્ટર કયા આવેલું છે?
👉અમદાવાદ જોધપુર ટેકરા
🔳કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી?
👉 પાંચમી
0 Comments