Advertisement

Main Ad

🎯કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો અને જવાબ🎯

1. MS-Excel માં કુલ કેટલી (ROW)હોય છે.?
✔️65536
2. CPU નું પૂરું નામ આપો.
✔️Central Processing Unit
3. કોમ્પ્યુટર પર બ્લિંગ થનાર ચિહ્નને શું કહે છે ?
✔️કર્સર
4. કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
✔️ડ્રેગીંગ
5. RAM નું પૂરું નામ આપો.
✔️Random Access Memory
6. ROM નું પૂરું નામ આપો.
✔️Read Only Memory
7. PDF નું પૂરું નામ આપો.
✔️Portable Document Format
8. કોમ્પ્યુટરમાં કોઇપણ શબ્દની લંબાઇ શેમાં મપાય છે ?
✔️બીટ
9. કોમ્પ્યુટરને રીફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
✔️F5
10. MODEMનું પૂરું નામ જણાવો ?
✔️Modulator Demodulator

Post a Comment

0 Comments