Advertisement

Main Ad

જાહેર વહીવટ


◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર❓
*✔️વડ્રો વિલ્સન*

◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે❓
*✔️લટિન*

◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે❓
*✔️રાજ્યના ઉત્પત્તિકાળથી*

◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે❓
*✔️હાર્વે વૉકર*

◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*✔️લયુથર ગુલીક*

◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક❓
*✔️વડ્રો વિલ્સન*

◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે❓
*✔️ટીડ આર્ડવે*

◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*✔️અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*

◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે❓
*✔️પરજાનું કલ્યાણ કરવાનું*

◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે❓
*✔️કારોબારી*

◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે❓
*✔️એલ.ડી.વ્હાઇટ*

◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર❓
*✔️લયુથર ગ્યુલિક*

◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા❓
*✔️રાજ્યશાસ્ત્ર*

◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક❓
*✔️એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક❓
*✔️એફ.એમ.માર્ક્સ*

◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક❓
*✔️ચસ્ટર બર્નાડ*

◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી❓
*✔️અમેરિકા*

◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો❓
*✔️1991થી*

◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો❓
*✔️રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા❓
*✔️હર્બર્ટ સાયમન*

◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક❓
*✔️ડિવાઈટ વાલ્ડો*

◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે❓
*✔️માનવતત્વની*

◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે❓
*✔️મીનોબ્રોક પરિષદ સાથે*

◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."❓
*✔️હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*

◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું❓
*✔️ફરેડરીક રિગ્સ*

◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે❓
*✔️હન્રી ફેયોલ*

◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે❓
*✔️ચાર*

◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું❓
*✔️એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું❓
*✔️પોલ એપલીબી*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો❓
*✔️અમેરિકા*

◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔️લખનઉ વિશ્વ વિદ્યાલય*

◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔️દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*

◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔️ફરેડરીક વિન્સલો ટેઈલર*

◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે❓
*✔️લાલ પટ્ટીવાદ*

◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે❓
*✔️ઈજરાશાહી*

◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો❓
*✔️1887*

◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા❓
*✔️લયુથર ગુલીક અને ઉરવીક*

Post a Comment

0 Comments