Advertisement

Main Ad

🎯આજનો દિવસ🎯


 

🔴10 જાન્યુઆરી , 1963માં ભારતીય સરકારે સ્વર્ણ નિયંત્રણ યોજનાની શરૂઆત કરી .જે અંતર્ગત 14 કેરેટથી વધુ ઘરેણાં પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો.

🔴10 જાન્યુઆરી , 1912માં બ્રિટિશ નરેશા જોર્જ પંચમ અને રાની મૈરીએ ભારત છોડ્યા હતું.

🔴10 જાન્યુઆરી , 2009માં અશોક કિજારિયાએ પી .એચ .ડી .ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઈઝ પ્રેઝિડેન્ટનું પદ સંભાળ્યું હતું.

🔴10 જાન્યુઆરી , 1908ના રોજ હિન્દીના નિબંધકાર અને સાહિત્યકાર પાનારાયણ રાયનો જન્મ થયો હતો.

🔴10 જાન્યુઆરી , 1994ના રોજ પ્રખ્યાત કવિ અને નાટકકાર ગિરિજાકમાર માથુરનું અવસાન થયું હતું.


Post a Comment

0 Comments