🔵21 જાન્યુઆરી , 1865માં પ્રથમ વખત તેલના કૂવાને તારપીડોથી ડ્રિલ કરવામાં આવ્યા હતા.
🔴21 જાન્યુઆરી , 1972માં આસામનો નેકા ક્ષેત્ર કેન્દ્રશાસિત અરૂણાચલ પ્રદેશ બન્યો.
🔵21 જાન્યુઆરી , 1996માં ઇન્ડોનેશિયાના સુમાત્રા કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબતા લગભગ 400 લોકોના મોત નીપજ્યાં હતા.
🔴21 જાન્યુઆરી , 2008માં ભારતે ઈઝરાઇલનો જાસૂસ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો અને તેને પોલર આર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો.
🔴21 જાન્યુઆરી , 2009ના એરફોર્સનું પ્રશિક્ષણ વિમાન સૂર્ય કિરણ કર્ણાટકના બિદરમાં ક્રેશ થયું હતું.
0 Comments