વિસ્તારની
દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો
: કચ્છ (45,652 ચો.કિ.મી.)
વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો
જિલ્લો - અમદાવાદ
વસતીની દ્રષ્ટિએ સૌથી
મોટું શહેરઃ અમદાવાદ
સૌથી મોટી હોસ્પિટલ
: અમદાવાદ સિવિલ
હોસ્પિટલ (મૂળનામ - હઠીસિંહ પ્રેમાભાઈ
સિવિલ હોસ્પિટલ)
સૌથી મોટું રેલવે સ્ટેશન
: અમદાવાદ (કાળુપુર રેલવે સ્ટેશન)
સૌથી મોટું વિમાનીમથક સરદાર
વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
- અમદાવાદ (2 જૂન્યુઆરી, 1991માં આંતરરાષ્ટ્રીય દરજજો
પ્રાપ્ત)
સૌથી મોટો પ્રાણીબાગ
: કમલા નેહરુ ઝુઓલોજિકલ પાર્ક,
કાંકરિયા - અમદાવાદ
સૌથી મોટો મેળો : વૌઠાનો
મેળો ધોળકા - જિ.અમદાવાદ
(સૌથી મોટો લોકમેળો)
સૌથી મોટી યુનિવર્સિટી
: ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ
- સૌથી પહોળો પુલ ઋષિ
દધીચિ પુલ - અમદાવાદ (સાબરમતી
નદી ઉપર)
સૌથી
લાંબી નદી : સાબરમતી
સૌથી મોટી નદી
: નર્મદા
સૌથી મોટો પુલ
: ગોલ્ડન બ્રિજ – ભરૂચમાં નર્મદા
નદી પર
સૌથી મોટી સિંચાઈ
યોજના : નર્મદા યોજના
સૌથી મોટો મહેલ
: લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા
સૌથી મોટું બંદર : કંડલા
- કચ્છ (મુક્ત વ્યાપાર ક્ષેત્ર
ધરાવતું બંદર)
ખાતરનું
સૌથી મોટું કારખાનું ગુજરાત
નર્મદા ફર્ટિલાઇઝર - ચાવજ- ભરૂચ
સૌથી મોટી ઔદ્યોગિક વસાહત
: અંકલેશ્વર
સૌથી મોટું મ્યુઝિયમ : બરોડા
મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી
– વડોદરા
સૌથી મોટી સહકારી ડેરી
: અમૂલ – આણંદ
સૌથી મોટું સરોવર : નળ
સરોવર – અમદાવાદ
સૌથી મોટી લાઈબ્રેરી : સેન્ટ્રલ
લાઈબ્રેરી – વડોદરા
સૌથી મોટું ખેત ઉત્પન્ન
બજાર : ઊંઝા – મહેસાણા
સૌથી મોટો વનસ્પતિ
ઉદ્યાન : વધઈ બોટનિકલ ગાર્ડન – ડાંગ
સૌથી ઊંચું પર્વત શિખર
: ગોરખનાથ- ગિરનાર
(1,117 મીટર)
સૌથી વધુ મંદિરોવાળું શહેર
: પાલિતાણા - ભાવનગર
(863 મંદિરો)
વિસ્તારની
દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો
: ડાંગ (1.764 ચો.કિ.મી.)
સૌથી ઊંચો બંધ :
સરદાર સરોવર યોજના (138.68 મીટર)
સૌથી મોટું નાચગૃહ : હેમુ
ગઢવી નાટ્યગૃહ – રાજકોટ
સૌથી મોટી મસ્જિદ : જુમ્મા
મસ્જિદ – અમદાવાદ
સૌથી મોટું પક્ષીઘર : ઈન્દ્રોડા
પાર્ક – ગાંધીનગર
0 Comments