101.ધીણોધર -388
102.બરડો-630
103.ગિરનાર-1117
104.ગીરની ટેકરીઓ-643
105.શત્રુંજય-498
106.પાવાગઢ-829
107.ઇડર-319
108.આરાસુરના ડુંગર-1090
109.1 મે 1960ના રોજ ગુજરાત રાજયની સ્થાપના સમયે કુલ 17 જીલ્લોઓ હતો.
110.ઇ.સ. 1964 માં ગાંધીનગર અને ઇ.સ. 1966 માં વલસાડ જિલ્લા ની રચના થઈ.
111.2 ઓક્ટોબર 2007ના રોજ તાપી જિલ્લા ની રચના થઈ.
112.2000માં પાટણ જિલની રચના થઈ.
113.15 ઓગસ્ટ 2013 ના રોજ અરવલ્લી,ગિરસોમનાથ ,છોટા ઉદેપુર ,બોટાદ,મહીસાગર અને મોરબી જિલ્લોઓની રચના થઇ.
114.ભારતનું ક્ષેત્રફળ :32,87,263
115.ભારતની વસ્તીગીચતા-382ચો કિમી
116.તળ ગુજરાતનો ઉત્તરનો ભાગ -આનર્ત
117.હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ-લાટ
118. હાલના સૌરાષ્ટ્નો દ્વિપકલ્પીય ભાગ - સુરાષ્ટ્
119. *સુવાલીની ટેકરીઓ* ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓને બનેલો છે.
120.માણાવદરથી નવીબંદર સુધીનો ભાગ *ધેડ*તરીકે ઓળખાય છે.
121. ગુજરાતનો રણવિસ્તાર: 27,200
122. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર *ગોઢો* તરીકે ઓળખાયાય છે.
123. વાત્રક અને મહીં નદી વચ્ચેનો પ્રદેશ *ચરોતર* તરીકે ઓળખાય છે.
124.દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ *જેસોરની ટેકરીઓ* તરીકે ઓળખાય છે.
125.ઇડર અને શામળજી નજીકની ટેકરીઓ *આરાસુરની ટેકરીઓ* તરીકે ઓળખાય છે.
126.ડાંગ જિલ્લા નું સાપુતારા (960 મિટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.
127.વલસાડ જિલ્લામાં પારનેરની ટેકટીઓ આવેલી છે.
128.કોળો ડુંગર: 437.08 મીટર
129.કચ્છમાં સમુદ્રકિનારાની નજીક મેદાનો *કંઠીના મેદાન* તરીકે ઓળખાય છે.
130.ઉત્તરની મંડાવની ટેકરીઓમાં ઉચ્ચમાં ઊંચું શિખર -340 મીટર
131.ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે,જેનું *માવઠું* કહે છે.
132. કોઈક વાર સતત સાતથી દસ દિવસ સુધી પડે ,જેની *હેલી* કહે છે.
133. તાપી ની લંબાઈ:144 કિમી
134.તાપી *હરણફાળ* નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.
135.તાપી નદી પર *ઉકાઈ* અને *કાકરાપાર* યોજના છે.
136.મહીં નદીના કિનારે *વણોકબોરી* અને *કડાણા* યોજના છે.
137.નળ સરોવર ક્ષેત્રફળ: 120.82 ચોરસ કિમી
138.મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ *ગુજરાતના બગીચા* તરીકે ઓળખાય છે.
139. ખેડા જિલ્લાની કાંપ ની જમીન *બેસર જમીન* તરીકે ઓળખાય છે.
140. ગુજરાતના 15 જીલ્લોઓની સરહદ દરિયાકિનારા સાથે સંકળાયેલી છે.
141.GFCDL- *ગુજરાત મતસ્યોધોગ વિકાસ નિગમ લિમિટેડ*
142.બનાસકાંઠા જિલ્લાના દાંત તાલુકામાં- *તાંબું, સીસું,જસ્ત*
143.મધ્યમ કક્ષાનાબંદરો : 11
144.લઘુ બંદરો: 29
145.ભારતના દરિયાકિનારો 30% હિસ્સો ધરાવે છે.
146.ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો
147.કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
148.ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
149.નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને
150.ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
0 Comments