351
હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
352
કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
353
ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી
354
રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે? Ans: ચોટીલા
355
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ? Ans: સરસ્વતી
356
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
357
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
358
‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
359
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ
360
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય
361
ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ? Ans: પુરુષોત્તમ
362
ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો
363
કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
364
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
365
નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને
366
ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
367
નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯
368
ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે? Ans: મરાઠી
369
એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
370
ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ
371
કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ
372
‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી
373
ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
374
વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
375
કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
376
મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬
377
ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ? Ans: સરધાર
378
ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: વલસાડ
379
રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
380
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
381
ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
382
ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો
383
રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
384
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? Ans: ગાંધીનગર
385
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
386
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
387
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
388
આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
389
અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
390
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય
391
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: કંડલા
392
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
393
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
394
ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર
395
ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા
396
કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ
397
કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
398
આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ
399
હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
400
કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
0 Comments