Advertisement

Main Ad

પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક(પેપર)

1. બોકસાઇટમાંથી કઇ ધાતુ મળે છે?

Ans એલ્યુમિનિયમ

2. કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે?

Ans સી.આર.પી.સી. કલમ ૧૪૪


3.ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે?

Ans.  ટંગસ્ટન


4.અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે?

Ans ઉત્તર પ્રદેશ


5.“કરો યા મરો” સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે?

Ans ભારત છોડો ચળવળ


Post a Comment

0 Comments