Advertisement

Main Ad

જનરલ નોલેજ પ્રશ્નો

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર- સમાચાર દર્પણ (૧૮૪૮માં)

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)

ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ- અમદાવાદ (૧૯૬૨માં)

ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી –કોયલી

ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ – વડોદરા શહેર

ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ – મંજુલા સુબ્રમણ્યમ

ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ- અમરેલી

ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં

👍 દરરોજ gk પોસ્ટ, કરંટ અફેર્સ, pdf અને બીજું ઘણું બધું મેળવવા માટે :- t.me/Gk_class

Post a Comment

0 Comments