Advertisement

Main Ad

ગુજરાતી પ્રશ્ન વન લાઇનર ( 1 થી 25)

📗📙📗*ગુજરાતી પ્રશ્ન વન લાઇનર  (1 થી 25)*📙📗📙

*લખનાર:* પ્રજાપતિ ચિરાગ મુના
----------------------------------------------------------------------------------------------
1.ક્ષેત્રફળની દષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન : છઠું

2.સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો : કચ્છ વિસ્તારની દષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો (ક્ષેત્રફળ: 45,652 ચો કિમી)

3.સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો: ડાંગ(ક્ષેત્રફળ: 1,764 ચો  કિમી)  

4.આદિવાસીઓની સૌથી વધુ વસ્તી : ડાંગ જીલ્લોમાં (90 ટકાથી વધુ)

5.વસ્તી પ્રમાણે ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ : નવમો

6.સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો : અમદાવાદ( વસ્તી: 70,45,314)

7.સૌથી ઓછી વસ્તી ધરવાતો જિલ્લો : ડાંગ (વસ્તી: 2,26,769)

8.સૌથી વધુ વસ્તીગીચતા : સુરત જિલ્લો (1376)

9.સૌથી ઓછી વસ્તીગીચતા:કચ્છ જિલ્લો (046)

10.સૌથી વધુ વસ્તીવધારનો દર : સુરત જિલ્લો (42.19 ટકા)

11.સૌથી વધુ જાતિપ્રમાણ:1007 મહિલાઓ (ડાંગ જિલ્લો)

12.સૌથી ઓછું જાતિપ્રમાણ :788 મહિલાઓ (સુરાત જિલ્લો)

13.સૌથી વધુ સાક્ષરતા:અમદાવાદ અને સુરત જિલ્લોમાં (86.65%)

14.સૌથી ઓછી સાક્ષરતા: દાહોદ જિલ્લામાં (60.60%)

15.ગુજરાતની વસ્તીગીચતા: 308(પ્રતિ ચોરસ કિમી)

16.શહેરી વસ્તી: 42.6%

17.ગ્રામીણ વસ્તી : 57.4%

18.ગુજરાતની કુલ વસ્તી : 6,03,83,628(ઇ.સ 2011 મુજબ )

19.ગુજરાતમાં કુલ સાક્ષરતા: 79.31%

20.જંગલ વિસ્તાર:18,84,600 હેકટર

21.ગુજરાતની દરિયાઈ સીમા : 1600 કિમી

22.વેરાન જમીન : 26,08,500 હેકટર

23.ખેડતી જમીનનો વિસ્તાર: 1,05,57,700 હેકટર

24.માથાદીઠ આવક : 12975 (2000-01)

25.ગુજરાતનું ક્ષેત્રફળ: 1,96,024 ચો કિમી 

------------------------------------------------------------------------------------------------

Post a Comment

0 Comments