Advertisement

Main Ad

ઇતિહાસમાં આજનો દિવસ

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
      🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/06/2020
📋 વાર : બુધવાર


♦️1898 :- ક્રાંતિકારી દામોદર ચંપેકરનો જન્મ થયો.

♦️1901 :- પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોના ચિત્રોનું પ્રથમ પ્રદર્શન પેરિસમાં યોજવામાં આવ્યું.

♦️1948 :- સોવિયત યુનિયને બર્લિનનો ઘેરાવો ચાલુ કર્યો.

♦️1961 :- ભારતમાં નિર્મિત પ્રથમ સુપરસોનિક વિમાન એચ.એફ. 24એ પ્રથમ ઉડાન ભરી.

♦️1963 :- તાર અને ડાક વિભાગે નેશનલ ટેલેક્સ
સર્વિસની શરૂઆત કરી.

♦️1966 :- એર ઇન્ડિયાના વિમાનનો અકસ્માત, 117ના મોત.

Post a Comment

0 Comments