Advertisement

Main Ad

ગુજરાતી પ્રશ્ન  વન લાઈનર (151 થી 200)

ગુજરાતી પ્રશ્ન  વન લાઈનર (151 થી 200)

લખનાર: પ્રજાપતિ ચિરાગ મુના

151. પ્રથમ મહિલા શાસક  
☑ રઝીયા સુલતાના (૧૨૩૬)

152.પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર   
☑ રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)

153.પ્રથમ મહિલા સ્નાતક   
☑ વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)

154.પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન   
☑ વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
155.પ્રથમ મહિલા લશ્કરી અધિકારી 
☑ નીલા કૌશિક પંડિત
156. પ્રથમ મહિલા સ્ટંટક્વીન  
☑ નાદિયા  (૧૯૪૫)
157.પ્રથમ મહિલા રાજ્યપાલ      
☑ સરોજીની નાયડુ (૧૯૪૭)
158.પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   
☑ રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
159.પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ   
☑ વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
160.પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર   
☑ આરતી સહા (૧૯૫૯)
161.પ્રથમ મહિલા વિશ્વ સુંદરી  
☑ રીતા ફરીયા (૧૯૬૨)
162.પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન 
☑ સુચિતા કૃપલાની   (૧૯૬૩)
163.પ્રથમ મહિલાવડાપ્રધાન  
☑ ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
164.પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   
☑ દેવિકારાની શેરકી  (૧૯૬૯)
165.પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક   
☑ મધર ટેરેસા  (૧૯૭૯)
166.પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા   
☑ બચેન્દ્રી પાલ (૧૯૮૪)
167.પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી   
☑ કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
168.પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર   
☑ સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
169.પ્રથમ મહિલા આઈ.પી.એસ.  
☑ કિરણ બેદી  (૧૯૭૨)
170.પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ   
☑ આશા પારેખ (૧૯૯૦)
171.પ્રથમ મહિલા બેરિસ્ટર 
5☑ કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
172.પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર 
☑ હોમાઈ વ્યારાવાલા
173.પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  
☑ લીલા શેઠ  (૧૯૯૧)
174.પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  
☑ સુરેખા યાદવ  (૧૯૯૨)
175.પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   
☑ વસંથકુમારી (૧૯૯૨)
176.પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  
☑ ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
177.પ્રથમ મહિલા પાયલટ 
☑ દુર્બા બેનરજી (૧૯૯૩)
178.પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર 
☑ રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
179.પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  
☑ અપર્ણા પોપટ (૧૯૯૪)
180.પ્રથમ મહિલા મિસ યુનિવર્સ  
☑ સુસ્મિતા સેન (૧૯૯૪)
181.પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ 
☑ મેનકા ગાંધી (૧૯૯૬)
182.પ્રથમ મહિલા અવકાશ યાત્રી  
☑ કલ્પના ચાવલા (૧૯૯૭)
183.પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  
☑ મલ્લેશ્વરી (૨૦૦૦)
184.પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર 
☑ કમલેશ કુમારી (૨૦૦૧)
185.પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા 
☑ વિજય લક્ષ્મી
186. પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ 
☑ હરિતા કૌર દેઓલ
187. પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  
☑ સુલોચના મોદી
188.પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન 
☑ જ્યોર્જ
189.પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  
☑ સુબ્રમણ્યમ
190.પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય 
☑ નરગીસ દત્ત
191.પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી 
☑ પંડિત
192.પ્રથમ મહિલા ઈજનેર  
☑ લલિતા સુબ્બારાવ
193.પ્રથમ મહિલા ડોક્ટર  
☑ આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

194.ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?    Ans: મરાઠી

195.એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

196.ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ?    Ans: કચ્છ

197.કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે?    Ans: મહર્ષિ ભૃગુ

198.‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે?    Ans: ગંગા સતી

199.ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ?    Ans: ચામુંડા માતા

200.વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું?    Ans: ગાયકવાડ

Post a Comment

0 Comments