વિવિધ પ્રકારના મેળાઓ
૧. કુંભમેળો -નાસિક, ઉજ્જૈન,
પ્રયાગ અને હરિદ્રારમાં દર
બાર વર્ષે યોજાય છે.
૨. પુષ્કરનો મેળો –
રાજ્સ્થાનના પુષ્કરમાં
કાર્તિક પૂર્ણિમાએ વિશાળ
પશુ મેળો ભરાય છે
૩. તરણેતર નો મેળો - ભાદરવા
વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના
સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય
છે
૪. ભવનાથનો મેળો –
મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત
માં યોજાય છે.
૫. વૌઠાનો મેળો – કારતક
સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા
તાલુકામાં યોજાય છે.
૬. માધ મેળો – અલાહાબાદ
માં જાન્યુઆરી – ફેબ્રુઆરી મા
ભરાય છે.
૭. જ્વાળામુખીનો મેળો –
કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ-
૯ ના રોજ ભરાય છે.
૮. સોનપુર નો પશુમેળો –
ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ
બિહારમાં ગંગા- ગડક્ના સંગમ
પર યોજાયછે.
૯. જાનકીમેળો –મુજફફરપુર
જિલ્લાના સીતામઢી ખાતે
ચૈત્ર સુદ-૯ ના દિવસે
યોજાયછે.
૧૦. ગાયચારણ નો મેળો –
મથુરામાં કારતક મહિનામાં
ગોપાઅષ્ટમીના રોજ
યોજાય છે.
૧૧. રામદેવજીનો મેળો –
રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી
ભરાય છે.
૧૨. બાબા ગરીબનાથ નો
મેળો – મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર
મહિનામાં યોજાય છે.
૧૩. કૈલાસ મેળો – આગ્રામાં
શ્રાવણના બીજા સોમવારે
યોજાય છે.
૧૪. મહામૃત્યુંજયનો મેળો –
મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ
યોજાય છે.
૧૫. ગંગાસર મેળો – પશ્વિમ
બંગાળમાં મકરસંકાતિના દિવસે
યોજાય છે.
૧૬. અન્નકૂટનો મેળો –
શ્રીનાથદ્રારામાં કારતક સુદ
એકમના રોજ યોજાય છે.
૧૭. જાગેશ્વરી દેવીનો મેળો –
મધ્યપ્રદેશના ચંદેરીમાંચૈત્ર
મહિનામાં યોજાય છે.
૧૮. વૈશાલીનો મેળો –
બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો –
ફ્રેબુઆરી મહિનામાં યોજાય
છે.
૨૦. મહાવીરહીનો મેળો –
રાજસ્થાનના હિંડોનમાં ચૈત્ર
મહિનામાં યોજાય છે.
૨૧. ગણેશચતુર્થીનો મેળો –
રાજસ્થાનના સવાઇ માધોપર
જિલ્લાના રણથંભોરમાં
ગણેશચતુર્થીએ યોજાય છે.
૨૨. રથ મેળો – ઉતરપ્રદેશના
વૃંદાવનમાં ચૈત્ર મહિનામાં
ભરાય છે.
૨૩. કુલુનો મેળો – હિમાચલ
પ્રદેશના કુલુમાં દશેરાના દિવસે
મેળો ભરાય છે.
૨૪. રેણુકાજીનો મેળો –
હિમાચલપ્રદેશના રેણુકાજીમાં
નવેમ્બર મહિનામાં યોજાય છે.
૨૫. જગન્નાથ પુરીની
રથયાત્રા –અષાઢ સુદ બીજના
દિવસે પુરીમાં યોજાય છે.
૨૬. શામળાજીનો મેળો –
ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં
કારતક સુદ- ૧૧ થી ૧૫ સુધી
મેળો ભરાય છે.
૨૭. અંબાજી નો મેળો –
ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ –
પૂનમે યોજાય છે.
૨૮. વિશ્વ પુસ્તક મેળો –
દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
૨૯. ઝંડા મેળો – દહેરાદૂનમાં
ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.
૩૦. દદરીનો મેળો –
બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
૩૧. ચોસઠ જોગણી નો મેળો –
વારાણસીમાં ચૈત્ર સુદ એકમના
દિવસે ભરાય છે.
0 Comments