Advertisement

Main Ad

📙📗📙 *ગુજરાતી પ્રશ્ન વન લાઇનર (26થી50)*

📙📗📙
*ગુજરાતી પ્રશ્ન વન લાઇનર (26થી50)*

લખનાર: *પ્રજાપતિ ચિરાગ મુના*

26.પ્રથમ રાજ્યપાલ : શ્રી મેહદી નવાઝજંગ

27.પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા

28.વર્તમાન રાજ્યપાલ : ઓમ પ્રકાશ કોહલી

29.વર્તમાન મુખ્યમંત્રી : વિજય રૂપાણી

30.વિધાનસભાની બેઠકો : 182

31.લોકસભાની બેઠકો : 26

32.રાજ્યસભાની બેઠકો : 11

33.મહાનગરપાલિકાઓ: 8 (*અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર ) *

34.જિલ્લો:33

35:તાલુકા:252

36.ટાઉન:264

37.નગરપાલિકાઓ:169

38.ગામડાઓ:18,225

39.ગ્રામપંચાયતો:13,185

40.જિલ્લો પંચાયતો: 33

41.તાલુકા પંચાયતો: 252

42.ગુજરાતની સ્થાપના: 1 મેં 1960

43.પ્રથમ પાટનગર: અમદાવાદ

44.વર્તમાન પાટનગર : ગાંધીનગર

45.ગાંધીનગર પાટનગરની સ્થાપના:' 11,ફ્રેબ્રુઆરી 1971થી

46.ગુજરાતી ભાષાની વસ્તી: 89.36%

47.નેશનલ પાર્ક : 04

48. અભયારણ્ય:22

49.ગુજરાતની યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ: હરસિદ્ધભાઈ દિવેટિયા

50.ગુજરાતમા વર્નાક્યુલર સોસાયટીની સ્થપાના: અલએક્ઝેન્ડર કિનલોક ફાર્બ્સ

------------------------------------------------------------------------------------------------






















Post a Comment

0 Comments