Advertisement

Main Ad

🤔✴️ગુજરાતી પ્રશ્ન વન લાઈનર (51થી75)✴️

[01/02, 3:37 pm] Chirag Prajapati: 51.અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.
[01/02, 3:38 pm] Chirag Prajapati: 52. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
[01/02, 3:38 pm] Chirag Prajapati: 53.સૌથી મોટું શહેર અમદાવાદ છે.
[01/02, 3:39 pm] Chirag Prajapati: 54.સૌથી મોટું મહાનગર
અમદાવાદ છે.
[01/02, 3:41 pm] Chirag Prajapati: 55.ગુજરાતનો દરિયાકિનારો 990 માઈલ છે
[01/02, 3:42 pm] Chirag Prajapati: 56.લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું .
[01/02, 3:43 pm] Chirag Prajapati: 57. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા .
[01/02, 3:44 pm] Chirag Prajapati: 58.વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.
[01/02, 3:46 pm] Chirag Prajapati: 59.૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું.
[01/02, 3:49 pm] Chirag Prajapati: 60.ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
[01/02, 3:50 pm] Chirag Prajapati: 61.સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.
[01/02, 3:50 pm] Chirag Prajapati: 62.ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે.
[01/02, 3:51 pm] Chirag Prajapati: 63.ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે .
[01/02, 3:53 pm] Chirag Prajapati: 64.નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે.
[01/02, 3:54 pm] Chirag Prajapati: 65.સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે.
[01/02, 3:55 pm] Chirag Prajapati: 66.નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે
[01/02, 3:55 pm] Chirag Prajapati: 67.વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.
[01/02, 3:57 pm] Chirag Prajapati: 68.નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.
[01/02, 3:58 pm] Chirag Prajapati: 69.ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે.
[01/02, 3:58 pm] Chirag Prajapati: 70.ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે.
[01/02, 3:59 pm] Chirag Prajapati: 71.ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે.
[01/02, 4:00 pm] Chirag Prajapati: 72.મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે.
[01/02, 4:01 pm] Chirag Prajapati: 73.વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે.
[01/02, 4:02 pm] Chirag Prajapati: 74.ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે.
[01/02, 4:03 pm] Chirag Prajapati: 75.ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે.

Post a Comment

0 Comments