Advertisement

Main Ad

ગુજરાતી પ્રશ્ન વન લાઈનર(76 થી 100)📗📙📙

📙📙📗ગુજરાતી પ્રશ્ન વન લાઈનર(76 થી 100)📗📙📙

લખનાર: પ્રજાપતિ ચિરાગ મુના

76.ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી.

77.સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક: અમદાવાદ

78.ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે.

79.ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.

80.વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે.

81.કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે.

82.સૌથી મોટોપુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

83.સૌથી મોટોમહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

84.સોથી મોટીઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ

85.સૌથી મોટી ડેરી: અમૂલ ડેરી, આણંદ

86.સૌથી મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.

87.સૌથી લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.

88.સૌથી મોટી યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી

89.સૌથી મોટી સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ

90.સૌથી મોટી હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

91.સૌથી મોટુ રેલવે સ્ટેશન: અમદાવાદ

92.સૌથી મોટું સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો.કિમી)

93.સૌથી મોટું સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી

94.સૌથી મોટું પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

95.સૌથી મોટું દરિયાકિનારો: કચ્છ, ૪૦૬ કિ.મિ.

96.સૌથી ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઊંચાઈ ૧,૧૭૨ મીટર

97.સૌથી વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો

98.સૌથી મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન

99.સૌથી મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો

100.સૌથી મોટું ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
-------------------------------------------------------------------------------

Post a Comment

0 Comments