1. સૌથી મોટો ગ્રહ - ગુરુ
2. સૌથી નાનો ગ્રહ - બુધ
3. સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર
4. સૂર્યથી નજીકનો ગ્રહ - બુધ
5. લાલ રંગનો ગ્રહ - મંગળ
6. સૌથી ગરમ ગ્રહ - બુધ
7. પૃથ્વીનો સૌથી નજીકનો તારો - સૂર્ય
8. સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
9. પૃથ્વીની નજીકના બે ગ્રહો - મંગળ અને શુક્ર
10. સૂર્ય અને પૃથ્વી વરચે આવેલા ગ્રહો - બુધ અને શુક્ર
11. આકાશ મંડળમાં સૌથી ચળકતો તારો - વ્યાધ
12. જે ગ્રહ પર જીવન છે ટે ગ્રહ - પૃથ્વી
13. પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
14. સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - નેપ્ચ્યુન
15. સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ
0 Comments