કર્કવૃત પર ગુજરાતના જિલ્લા..
યાદ રાખવાની રીત... 👉 અસા ગામે પાક

અ - અરવલ્લી
સા - સાબરકાંઠા
ગા - ગાંધીનગર
મેં - મહેસાણા
પા - પાટણ
ક - કચ્છ