Advertisement

Main Ad

આજનો દિવસ(7-1-2021)



•7 જાન્યુઆરી , 1980માં જનતાએ દેશની સત્તા ઇંદિરા ગાંધીના હાથમાં સોંપી હતી.

•7 જાન્યુઆરી , 2000માં જકાર્તામાં મોલુકાસ આઇલેન્ડમાં 10 , 000 મુસ્લિમોએ ખ્રિસ્તીઓ સામે જેહાદની ઘોષણા કરી હતી.

•7 જાન્યુઆરી , 2003માં જાપને વિકાસને ટેકો આપવા ભારતને 90 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી.

•7 જાન્યુઆરી , 1961માં ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠકનો જન્મ થયો હતો.

•7 જાન્યુઆરી , 1966માં હિન્દી ફિલ્મોના એક મહાન ફિલ્મ નિર્દેશક બિમલ રાયનું અવસાન થયું હતું

Post a Comment

0 Comments