Advertisement

Main Ad

🔴આજનો દિવસ 🔴



🔵8 જાન્યુઆરી : 1697માં બ્રિટનમાં નિંદાના આરોપસર છેલ્લે મૃત્યુદંડની સજા હતી.

🔵8 જાન્યુઆરી : અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ , જ્યોર્જ વોશિગ્ટને 1790માં પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

🔵8 જાન્યુઆરી : ડો .જહોન વીચ દ્વારા 1856 માં હાઈડ્રેટેડ સોડિયમ બોરેટની શોધા થઈ.

🔵8 જાન્યુઆરી : 1889માં હર્મન હોલેરીથને પંચ કાર્ડ ટેબ્યુલેટિંગ મશીનની શોધ માટેનું પેટન્ટ મળ્યું.

🔵8 જાન્યુઆરી : પ્રથમ ટેલિફોન સંપર્કની સ્થાપના 1929 માં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થઈ હતી.

🔵8 જાન્યુઆરી : જોર્ડને 1952માં બંધારણ અપનાવ્યું.

Post a Comment

0 Comments