Advertisement

Main Ad

પ્રથમ ગુજરાતી

1. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી:ડૉ. જીવરાજ મહેતા

2. ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્ય્ક્ષ:કલ્યાણજી મહેતા

3. પ્રથમ ગુજરાતી મુઘલ સુબેદાર: મિર્ઝા અઝીઝ કોકા

4. પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી: મંગળદાસ પકવાસા (મધ્ય પ્રદેશ)

5.ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી: મોરારજી દેસાઈ અને વલ્લભાઇ પટેલ (૧૯૯૧)

Post a Comment

0 Comments