Advertisement

Main Ad

બંધારણ વિશેના પ્રશ્નો 1 થી 13

1. સમવાયીતંત્ર નો વિચાર ક્યા
દેશના બંધારણમાંથી લેવાયેલ છે ?
--રશિયા.
2. સૌપ્રથમ વંદે માતરમ્ ક્યારે ગવાયું
હતું ?
--1896
3. રાજ્યસભાના સભ્યોની નિમણુંક
માટે વિધાન સભામાં કેવી રીતે
મતદાન થાય છે ? --ખુલ્લું મતદાન
4. લોકસભામાં ગુજરાતની કેટલી
બેઠકો છે ?
--26
5. GPSC ના અધ્યક્ષની નિમણુંક કોણ
કરે છે ?
રાજ્યપાલ.
6. બંધારણમાં ક્યા સુધારા દ્વારા
મતદારની વય 18 વર્ષની કરવામાં
આવી છે ?
--61 મો સુધારો
7. ભારતમાં અત્યાર સુધી કેટલી
વખત નાણાકીય કટોકટી જાહેર
થયેલ છે ?
--એકેય વખત નહી
8. સમાજવાદી'બિનસાં
પ્રદાયિકતા' શબ્દો બંધારણના
ક્યા સુધારા દ્વારા ઉમેરવામાં
આવ્યા છે ?
--42 મો
9. કેન્દ્ર અને રાજ્ય સરકારની
વચ્ચેના વિવાદોનો નિકાલ કોના
દ્વારા કરવામાં આવે છે
--સુપ્રીમ કોર્ટ.
10. ભારતમાં ક્યા મૂળભૂત અધિકાર
ને રદ કરી બંધારણીય અધિકાર
તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?
--મિલકતના
11. આમુખમાં અત્યાર સુધી
કેટલીવાર સુધારા કરવામાં આવ્યા
છે ?
એકવાર.
12. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
--લોકસભા , રાજ્યસભા અને
વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો.
13. 'બંધારણનો આત્મા' કોને
કહેવામાં આવે છે ?
--આમુખ

Post a Comment

0 Comments