*⭕ સરોવર, વાવ, કૂવા, તળાવ, અભયારણ્ય⭕*
♦♦♦♦♦♦♦♦
🔛 પાંડવ કુંડવાવ: ભદ્રેશ્વર,કરછ
🔛દૂધિયાવાવ: ભદ્રેશ્વર,કરછ
🔛દેસલસર, હમીરસર તળાવ:ભૂજ
🔛નારાયણ સરોવર: કાલીકુંડ, કરછ
🔛ફૂલસર તળાવ: ભદ્રેશ્વર
🔛ચકાસર તળાવ:શંખાસર,કરછ
🔛 ચિંકારા અભયારણ્ય: લખપત,કરછ
🔛બાલારામ રીંછ અભયારણ્ય: પાલનપુર
🔛જેસોર રીંછ અભયારણ્ય: ધાનેરા
🔛ગંગા સરોવર: બાલારામ, બનાસકાંઠા
🔛 રાણકી વાવ: પાટણ
🔛 સહસ્ત્રલિંગ તળાવ: પાટણ
🔛ખાન સરોવર: પાટણ
🔛 બિંદુ, અલ્પા,સિદ્ધસર તળાવ: સિદ્ધપુર
🔛થોળ પક્ષી અભયારણ્ય: કડી, મહેસાણા
🔛ધમેશ્ર્વરી વાવ:મોઢેરા
🔛૭૨ કોઠાની વાવ: મહેસાણા
🔛 શર્મિષ્ઠા તળાવ: વડનગર
🔛દેળિયુ તળાવ: વિસનગર
🔛ગુજા તળાવ:ગુજા
🔛 રામકુંડ: મોઢેરા
🔛 શકિત કુંડ:આખજ
🔛 ગૌરી કુંડ: વડનગર
🔛અડાલજની વાવ: અડાલજ
🔛થોળ તળાવ: ગાંધીનગર
🔛કાઝીવાવ: હિંમતનગર
🔛હંસલેશ્વર તળાવ:ઈડર
🔛રણમલસર રાણી તળાવ:ઈડર
🔛 સપ્તેશ્વર કુંડ:સપ્તેશ્વર, ઈડર
🔛હીરૂવાવ: મોડાસા, અરવલ્લી
🔛વણઝારીવાવ: મોડાસા
🔛દેસણનો ભૃગુકુડ: ભિલોડા
🔛 કરમાબાઈનુ તળાવ: શામળાજી
🔛 જાંબુઘોડા રીંછ અભયારણ્ય:જાંબુઘોડા, પંચમહાલ
🔛વડાતળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટ કોણી કુંડ: ચાંપાનેર , પંચમહાલ
🔛રતનમહાલ રીંછ અભયારણ્ય: લીમખેડા, દાહોદ
🔛 કુંકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ,સીગરવાવ: કપડવંજ
🔛 ભમમરીયો કુવો: મહેમદાવાદ
🔛 ગોમતી તળાવ: ડાકોર
🔛 શિવકુંડ : કપડવંજ
🔛 જ્ઞાનવાળી વાવ: ખંભાત, આણંદ
🔛વેરાઈમાતાનુ તળાવ: આણંદ
🔛 નારેશ્વર તળાવ: ખંભાત
🔛 નળસરોવર: સાણંદ, અમદાવાદ
🔛મલાવ તળાવ: ધોળકા
🔛 નરોડા, ચાંદલોડિયા, ચંડોળા, વસ્ત્રાપુર, કાંકરિયા,મુનસર, પાંચા,સૈફુખા તળાવ: અમદાવાદ
🔛ગંગાસર તળાવ: વિરમગામ
🔛દાદા હરિની વાવ: અમદાવાદ
🔛નવલખી વાવ: વડોદરા
🔛 મુહમ્મદ તળાવ: વડોદરા
🔛આજવા તળાવ: વડોદરા
🔛ડભાસા તળાવ:પાદરા
🔛દશપુરાનુ તળાવ: પાદરા
🔛 નાગેશ્વર તળાવ: ડભોઇ, વડોદરા
🔛તેન તળાવ: ડભોઇ
🔛સુર સાગર તળાવ: વડોદરા
🔛બડબડિયો કુંડ: અંકલેશ્વર, ભરૂચ
🔛સૂયૅકુડ : ભરૂચ
🔛સૂરપાણેશ્વર (ડૂમખલ) અભયારણ્ય: દેડિયાપાડા
🔛બરડીપાડા (પૂર્ણા) અભયારણ્ય: ડાંગ
🔛 વાંસદા નેશનલ પાર્ક: વાંસદા, નવસારી
🔛વડા તળાવ: નવસારી
🔛ઘુડખર અભયારણ્ય: ધાંગધ્રા (સુરેન્દ્રનગર)
🔛માધાવાવ: વઢવાણ
🔛ગંગવો કુંડ:દેદારદા, વઢવાણ
🔛ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ: સુરેન્દ્રનગર
🔛અડોલા તળાવ: ધાંધલપુર, સુરેન્દ્રનગર
🔛સમતસર તળાવ: હળવદ, સુરેન્દ્રનગર
🔛કાળિયાર નેશનલ પાર્ક: ભાવનગર
🔛બૃહા કુંડ: શિહોર, ભાવનગર
🔛ગોરીશંકર તળાવ:ભાવનગર
🔛શિહોર,બોર તળાવ:ભાવનગર
🔛પનીયા અભયારણ્ય:ધારી, અમરેલી
🔛મિતિયાલા અભયારણ્ય: અમરેલી
🔛ગોપી તળાવ,પંચકુંડ : અમરેલી
🔛ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક:ઉના, ગીર સોમનાથ
🔛 તુલશીશ્યામ કુંડ:તુલશીશ્યામ
🔛બ્રહાકુંડ: કોડીનાર
🔛સોમ્ય સરોવર: સોમનાથ
🔛અડીકડી વાવ: જૂનાગઢ
🔛નવઘણ કૂવો: જૂનાગઢ
🔛 ઉપરકોટ વાવ: જૂનાગઢ
🔛 દામોદરકુંડ, રેવતી કુંડ, મૃગીકુંડ, કમંડલ કુંડ: જૂનાગઢ
🔛બરડો ડુંગર અભયારણ્ય: રાણાવાવ, પોરબંદર
🔛 પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર
🔛ખંભાળા તળાવ,ફોદાળા તળાવ:બરડા ડુંગરમાં પાસે
🔛મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય:ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા
🔛મહાગંગા પક્ષી અભયારણ્ય: કલ્યાણપુર
🔛 રત્ન તળાવ:બેટ દ્વારકા
🔛ખીજડીયા પક્ષી અભયારણ્ય: જોડિયા, જામનગર
🔛 રણમલ (લાખોટા) તળાવ: જામનગર
🔛 હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય: જસદણ, રાજકોટ
🔛 લાલપરી તળાવ: રાજકોટ
🔛રામપરા પક્ષી અભયારણ્ય: મોરબી
0 Comments