Advertisement

Main Ad

ગુજરાતના સાહિત્યકારોના ઉપનામ અને તખલુસ


       ♒♒♒♒♒♒♒♒♒♒

✍️ કલાપી     : સૂરસિંહજી તખ્તસિંહજી
                       ગોહિલ bn
✍️ કલાનિધિ : પ્રિયકાન્ત પરીખ
✍️ કલ્યાણયાત્રી,યાત્રિક : નટુભાઈ ઠક્કર
✍️ કલ્પિત       : મધુકાન્ત વાઘેલા
✍️ કાકાસાહેબ : દત્તાત્રેય કાલેલકર
✍️ કાઠિયાવાડી, વિદુર ,ગ્રાર્ગ્ય :   
      કે.કા. શાસ્ત્રી
✍️ કાન્ત             : મણિશંકર ભટ્ટ
✍️ કથક             : ગુલાબદાસ બ્રોકર
✍️ કાવ્યતીર્થ      : મનુ દવે
✍️ કાશ્મલન       : રણજિત પંડ્યા
✍️ કૃષ્ણ દ્વૈપાયન :મોહનભાઈ શંકરભાઈ
                            પટેલ
✍️ કિસ્મત કુરેશી : ઉમરભાઈ ચાંદભાઈ
                             કુરેશી
✍️ કુમાર      : મહેન્દ્રકુમાર  દેસાઈ
✍️ કુસુમાકર : શંભુપ્રસાદ જોષીપુરા
✍️ કુસુમેશ   : મુકુંદ પી. શાહ
✍️ કેતન મુન્શી :નચીકેત દ્રુદલાલ મુનસીફ
✍️ કોલક         : મગનભાઈ દેસાઈ
✍️ કલાન્ત,બાલ,મસ્ત,નિજાનંદ :
      બાલાશંકર કંથારિયા

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ખલીલ ધનતેજવી :
       ખલીલ ઈસ્માઈલ મકરાણી

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ગોળમટોળ શર્મા : કંચનલાલ શર્મા
✍️ "ગની" દહીંવાળા : અબ્દુલગની
      અબ્દુલકરીમ દહીંવાલા
✍️ ગ્રંથકીટ,જનાર્દન,મોટાભાઈ,ગર્ગ-
      જોશી,સાહિત્યવત્સલ : નગીનદાસ
                                         પારેખ
✍️ કિરાત વકીલ,રથિત શાહ, અરવિંદ
       મુનશી, તુષાર પટેલ : સુરેશ દલાલ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ઘનશ્યામ : કનૈયાલાલ મુનશી
✍️ ઘાયલ     : અમૃતલાલ ભટ્ટ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ચકોર       : બંસીલાલ વર્મા
✍️ ચાંદામામા : ચંદ્રવદન મહેતા
✍️ ચંડુલ        : ગોકુલદાસ રાયચુરા
✍️ ચંદુ મહેસાનવી : ચંદુલાલ શંકરલાલ
                                ઓઝા
✍️ ચંદ્રાપીડ  : ચાંપશી ઉદ્દેશી
✍️ ચિત્રગુપ્ત : બંસીધર શુક્લ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ જટિલ : જીવણરામ લક્ષ્મીરામ દવે
✍️ જયભિખ્ખુ : બાલાભાઈ વીરચંદ
                          દેસાઈ
✍️ જલનમાતરી : અલવી જલાલુદ્દીન
                           સઆદુદ્દીન સૈયદ
✍️ જામન  : જમનાદાસ મોરારજી
                    સંપત
✍️ જિગર  : જમિયતરામ કૃપારામ પંડ્યા
✍️ જિપ્સી : કિશનસિંહ ચાવડા

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ઠોઠ નિશાળિયો : બકુલ ત્રિપાઠી
✍️ ડાયર : અંબાલાલ હાલચંદ ભાવસાર

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ તરલ,સંચાર શાસ્ત્રી : યશવંત શુક્લ
✍️ તરુણપ્રભસૂરિ : રમેશ રતિલાલ દવે
✍️ તરંગ : મોહનલાલ પાર્વતીશંકર દવે
✍️ ત્રાપજકર : પરમાનંદ મણિશંકર ભટ્ટ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ દફન વીસનગરી : રમણભારથી દેવ-
       ભારથી ગોસ્વામી
✍️ દર્શક : મનુભાઈ રાજારામ પંચોળી
✍️ દાન વાઘેલા : દાનભાઈ દેશાભાઈ
                          વાઘેલા
✍️ દાલચીવડા : જિતુભાઈ મહેતા
✍️ દ્વિરેફ,શેષ,સ્વૈરવિહાર,જાત્રાળુ :
       રામનારાયણ વિ.પાઠક
✍️ દ્વૈપાયન ,મિત્રવરુણો :સુંદરજી બેટાઈ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ દ્યુમાન્ : ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ
✍️ ધૂની માંડલિયા : અરવિંદભાઈ શાહ
✍️ ધૂમકેતુ            : ગૌરીશંકર જોષી

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ નસીર ઇસ્માઇલી : નસીરુદ્દીન
                                 ઇસ્માઇલી
✍️ નારદ          : રમણભાઈ ભટ્ટ
✍️ નાનાભાઈ   : નૃસિંહપ્રસાદ ભટ્ટ
✍️ નિમિત્તમાત્ર : હરીલાલ વિઠ્ઠલદાસ
                          પંચાલ
✍️ નિરંકુશ      : કરસનદાસ ભીખાભાઈ
                        લુહાર
✍️ નિરાલા      : સૂર્યકાન્ત ત્રિપાઠી
✍️ નંદ સામવેદી,આર્યપુત્ર,બાલચંદ્ર,
       દક્ષપ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ પરિમલ        : રમણીકલાલ દલાલ
✍️ પતિલ   : મગનભાઈ ભૂદરભાઈ પટેલ
✍️ પલાશ         : નવનીત મદ્રાસી
✍️ પારાશર્ય      : મુકુંદરાય પટણી
✍️ પિનાકપાણિ : ઇંદુલાલ ફુલચંદ ગાંધી
✍️ પ્રિયદર્શી, કીમિયાગર,વક્રદર્શી :
       મધુસૂદન પારેખ
✍️ પુનર્વસુ,લાઠાદાદા : લાભશંકર ઠાકર
✍️ પુનિત       : બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ
✍️ પ્રશાંત      : શાંતિલાલ શાહ
✍️ પ્રાસન્નેય   : હર્ષદ મણિલાલ ત્રિવેદી
✍️ પ્રેમભક્તિ : કવિ ન્હાનાલાલ
✍️ પ્રેમસખી   : પ્રેમાનંદ સ્વામી

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ફાધર વાલેસ : કાર્લોસ જોસ વાલેસ
✍️ ફિલસૂફ        : ચિનુભાઇ પટવા

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ બકુલેશ     : ગોવિંદ રામજી અરજણ
✍️ બાદરાયણ : ભાનુશંકર વ્યાસ
✍️ બિરબલ    : અરદેશર ફરામરોજ
✍️ બુલબુલ    : ડાહ્યાભાઈ દેરાસરી
✍️ બેકાર        : ઇબ્રાહિમ પટેલ
✍️ બેફામ       : બરકતઅલી ગુલામઅલી
                        વીરાણી

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ ભગીરથ,નિર્લેપ : ભગવતીકુમાર શર્મા
✍️ ભિક્ષુ અખંડાનંદ : લલ્લુભાઇ ઠક્કર

💮💮💮💮💮💮💮💮💮💮💮

✍️ મહારાજ : રવિશંકર વ્યાસ
✍️ મકરંદ   : રમણભાઈ નીલકંઠ
✍️ મધુકર  : વિશ્ર્વનાથ મગનલાલ ભટ્ટ
✍️ મધુરમ્  : ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર
✍️ મધુરાય : મધુસુદન વલ્લભદાસ ઠક્કર
✍️ મણિકાન્ત  : શંકરલાલ પંડ્યા
✍️ મલયાનિલ : કંચનલાલ મહેતા
✍️ મરીઝ : અબ્બાસ અબ

Post a Comment

0 Comments