1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?
✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
✔ લોકસભાના સિનિયર સભ્ય
3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?
✔ 10 %
4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?
✔ 15%
5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?
✔ રાજ્યપાલ
6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?
✔ કરાચી
7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?
✔ બ્રિટિશ પાર્લામેન્ટ
8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?
✔ રાજ્યપાલ
9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?
✔ આંબાવાડી
10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?
✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963
11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?
✔ ગ્રામ પંચાયત મંત્રી
12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?
✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993
13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
✔ જિલ્લા વિકાસ અધિકારી
14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?
✔ મૂળભૂત સિદ્ધાંતો
15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?
✔ રાજ્ય સરકાર
16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........
✔ રાજકીય અધિકાર છે.
17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?
✔ 5
18. સોલિસિટર જનરલ શુ છે ?
✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર
19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
✔ પહેલા
20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
✔ સ્પીકર
21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?
✔ કેબિનેટ મંત્રી
22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?
✔ 1971
23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?
✔ સ્વતંત્ર છે.
24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?
✔ ઇ.સ. 1986
25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
✔ 2002 માં
26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?
✔ 6 માસ
27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?
✔ 1993
28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?
✔ સર્વોચ્ચ અદાલત
29. 'મેન્ડેમસની રીટ' એટલે ?
✔ પરમાદેશ
30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?
✔ 345
31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?
✔ 30
32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........
✔ બંધારણીય પદ ધરાવે છે.
33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?
✔ 65 વર્ષે
34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?
✔ 155
35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
✔ સત્તાના વિકેન્દ્રીકરણ
➖➖➖➖➖➖➖➖➖➖
0 Comments