Advertisement

Main Ad

⭕ગુજરાત પર એક નજર⭕

               🔴ગુજરાત રાજ્યની ઝલક🔴
સ્થાપના ➡️1 મે, 1960 બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું.ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

 ➡️ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

ક્ષેત્રફળ➡️1,96,024 ચો. કિ.મી.

જિલ્લાઓ➡️૩૩
જિલ્લા પંચાયતો➡️33

મહાનગરપાલિકાઓ➡️8 (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ)

પડોશી રાજ્યો➡️મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર્ર,રાજસ્થાન


પંચાયતી રાજનો અમલ➡️૧ એપ્રિલ ૧૯૬૩

પ્રથમ પાટનગર➡️અમદાવાદ
વર્તમાન પાટનગર➡️ગાંધીનગર (૧૧ ફેબ્રુઆરી ૧૯૭૧થી)

પ્રથમ મુખ્યમંત્રી➡️ડો. જીવરાજ મહેતા
વર્તમાન મુખ્યમંત્રી➡️ વિજય રૂપાણી(૧૬માં)
નાયબ મુખ્યમંત્રી ➡️નીતિનભાઈ પટેલ


પ્રથમ રાજ્યપાલ➡️શ્રી મહેંદી નવાઝજગ
વર્તમાન રાજ્યપાલ➡️આચાર્ય દેવ વ્રત

લોકસભાની બેઠકો➡️૨૬
વિધાનસભાની બેઠકો➡️૧૮૨
રાજ્યસભાની બેઠકો➡️૧૧

રાજ્ય વૃક્ષ➡️આંબો
રાજ્ય પ્રાણી➡️સિંહ
રાજ્ય પક્ષી➡️સુરખાબ (ફ્લેમિંગો)
રાજ્ય ફૂલ➡️ગલગોટા - મેરીગોલ્ડ
રાજ્ય ગીત➡️જય જય ગરવી ગુજરાત (કવિ નર્મદ દ્વારા રચાયેલ)
રાજ્ય નૃત્ય➡️ગરબો
રાજ્ય રમત➡️ક્રિકેટ, કબડ્ડી

કુલ સાક્ષરતા➡️૭૮.૦૩%
• પુરુષ સાક્ષરતા➡️ ૮૭.૨૩%
• સ્ત્રી સાક્ષરતા➡️૭૦.૭૩%



વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં સ્થાન➡️6 (છઠ્ઠું)

સૌથી વધુ વિસ્તાર ધરાવતો જીલ્લો➡️કચ્છ - ૪૫૬૫૨ ચો.કિમી
સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જીલ્લો➡️ડાંગ - ૧૭૬૪ ચો.કિમી

સૌથી મોટું શહેર ➡️અમદાવાદ
અમદાવાદ➡️ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર
સૌથી મોટું મહાનગર➡️ અમદાવાદ

આદિવાસીઓની સૌથી વધુ વસ્તી➡️ડાંગ -૯૦ટકાથી વધુ

મુખ્યભાષા➡️ગુજરાતી

દરિયા કિનારો➡️1600 કિ.મી.

નેશનલ પાર્ક➡️૪
અભયારણ્ય➡️૨૩

વર્લ્ડ હેરીટેઝ સાઈટ્સ➡️૧:રાણકી વાવ (પાટણ)
                                    ૨:ચાંપાનેર (પાવાગઢ – પંચમહાલ)



Post a Comment

0 Comments