ગુજરાતી પ્રશ્નો વનલાઈનર ૨૦૧ થી 250 201 સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા 202 ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ 2…
Read moreજાણવા જેવું.....👇🏻 *● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●* યાદ રાખવાની રીત... *મમી પણ ગુજરાતી છે* મ= મધ્ય પ્રદેશ મી= મીજોરમ પણ(ળ)= પશ્વિમ બંગાળ ગુ=ગુજરાત જા=જારખંડ રા= રાજસ્તાન તી= ત્રીપૂરા છે = છતીસગઢ
Read moreકર્કવૃત પર ગુજરાતના જિલ્લા.. યાદ રાખવાની રીત... 👉 અસા ગામે પાક અ - અરવલ્લી સા - સાબરકાંઠા ગા - ગાંધીનગર મેં - મહેસાણા પા - પાટણ ક - કચ્છ
Read moreશબ્દ સમૂહ માટે એક શબ્દ 1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની 2. ઇન્દ્રનુ અમોઘ શસ્ત્ર - વજ્ર 3. કમળની વેલ - મૃણાલિની 4. કરિયાણું વેચનાર વેપારી - મોદી 5. ઘરની બાજુની દિવાલ - કરો 6. ઘરનો સરસામાન - અસબાબ 7. ઘી પીરસવા માટેનું વાસણ - …
Read more
Social Plugin